inspriration lines in Gujarati
સંજોગો સામે લડતા શીખો,
આંસુ પીને હસતાં શીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહિ,
દુનિયા તો દરિયો છે, આ દરિયા મા તરતા શીખો...
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
*ઝીંદગી મળવી એ*
. *નસીબની વાત છે*
*મોત મળવું એ*
. *સમયની વાત છે*
*પણ મોત પછી પણ*
. *કોઈના દિલમાં જીવતા*
*રેહવું*
*એ ઝીંદગીમાં કરેલા*
. *કર્મની વાત છે* .
👉👉👉👉👉👉👉👉👉👉👉👉
નિખાલસ મન નો નિખાર
અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર
અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.
"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...
"શીખવાનું " દરેક વખતે હોય છે...
👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉
Comments
Post a Comment