Gujarati Noughty love stutus

કોલેજ માં આજે પકડાયેલો પ્રેમપત્ર...

ઉનાળા માં બાજરી ને શિયાળા માં કપાસ

જાનુડી  તારી યાદ માં...સાતે સાત માં 'નાપાસ'....😝😝😀😀

👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉

પ્રેમ એટલે,

તારો બંધ થઈ ગયેલો #Number_delete કરતા પણ,

મારો જીવ નો ચાલે એ પ્રેમ...!!

✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴

*"℘αgℓι" ખોબે ખોબે તને સોંદર્ય👱🏻‍♀ આપ્યું છે સર્જનહારે,* 🙈

*ધરતી પર તને મોકલીને હવે એનોય જીવ બળે🔥 છે,*

*તારા રૂપ ના વધુ વખાણ મારી કલમ બિચારી શું કરે,* 😍

*કે ફૂલો ની ડાળી પણ તને ઝુકી ને સલામ કરે છે..* ☝🏻😍😘
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

Comments

Popular posts from this blog

Mata Rani Majisha Bhatiyani 's status and lines

Inspriration lines in hindi

love, dard, feelings, emotion ang naughty lines